14 Finance Commission Grant

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૨૯-૨-૨૦૧૬ના ઠરાવના અન્વયે કેન્દ્વિય નાણાપંચની ભલામણો મુજબ મળેલ બેઝિક ગ્રાંટના (૮૦ ટકા) નો ઉપયોગ તથા પરફોર્મન્સ ગ્રાંટ (૨૦ ટકા) નો ઉપયોગ અનુક્રમે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ (૧) સેનીટેશન / સ્વચ્છતા અભિયાનના કામો (૨) પાણી પુરવઠો (૩) આરોગ્યલક્ષી સફાઇ પ્રવૃતિ (સેપ્ટીક મેનેજમેન્ટ, સેવેજ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ) (૪) વરસાદી પાણીની નિકાલ વ્યવસ્થા (૫) રોડની જાળવણી (૫) ફુટપાથ (૭) સ્ટ્રીટ લાઇટ (૮) સ્મશાનગૃહ/કબ્રસ્તાન (૯) કોમ્યુનિટી એસેટની જાળવણી વિગેરે હેતુ માટે કરી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.

     આ યોજના હેઠળ નીચે મુજબ ગ્રાંટની ચૂકવણી રાજયની ૧૬૨ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓને કરવામાં આવેલ છે.

વર્ષ

ચુકવેલ ગ્રાન્ટ (રૂ.કરોડમાં)

 

૨૦૧૫-૧૬

૬૦૪.૦૭

બેઝીક ગ્રાન્ટ

૨૦૧૬-૧૭

૮૫૦.૮૫

બેઝીક ગ્રાન્ટ

૨૦૧૬-૧૭

૨૫૧.૨૯

પરફોર્મન્સ ગ્રાન્ટ

૨૦૧૭-૧૮

૯૮૩.૭૭

બેઝીક ગ્રાન્ટ

૨૦૧૮-૧૯

૧૧૩૮.૦૫

બેઝીક ગ્રાન્ટ

કુલ રૂ.

૩૮૨૮.૦૩

 

 

૧૪મા નાણાંપંચની યોજનાની પરફોર્મન્સ ગ્રાંટ મેળવવા માટેના ત્રણ માપદંડો/શરતો નીચે મુજબ છે.

૧.      જે તે વર્ષની પરફોર્મન્સ ગ્રાંટની પાત્રતા માટે દરેક શહેરી સ્થાનિક સંસ્થાઓએ જે વર્ષની પરફોર્મન્સ ગ્રાંટ મેળવવાની છે તેના બે વર્ષ અગાઉના વર્ષના ઓડીટેડ હિસાબો રજૂ કરવાના રહે છે.

૨.      ઓડીટેડ હિસાબો મુજબ અગાઉના વર્ષની સરખામણીએ શહેરી સ્થાનિક સંસ્થાની સ્વભંડોળની આવકમાં વધારો થયેલ હોવો જોઇએ.

૩.      દરેક શહેરી સ્થાનિક સંસ્થાઓએ દર વર્ષે શહેરી પાયાની સુવિધાઓનું સર્વિસ લેવલ/કક્ષા માપવું પડશે અને તેની જાહેર જનતા સમક્ષ લોકોને ઉપલબ્ધ થઇ શકે તે રીતે પ્રસિધ્ધી કરવાની રહેશે.

 

 

ક્રમ

તારીખ

વિષય

૦૯-૧૦-૨૦૧૫

શહેરી સ્થાનિક સંસ્થાઓના નાણાંકીય આવકના સાધનો સંગીન બનાવવા ૧૪ માં નાણાંપંચની ભલામણો અન્વયે સહાયક અનુદાન આપવા બાબત 

૩૦-૦૯-૨૦૧૫

ગ્રાંટનો દફતરી હુકમ (પ્રથમ હપ્તો) વર્ષ ૨૦૧૫-૧૬

૨૪-૦૨-૨૦૧૬

ગ્રાંટનો દફતરી હુકમ (બીજો હપ્તો) વર્ષ ૨૦૧૫-૧૬

૨૯-૦૨-૨૦૧૬

 શહેરી સ્થાનિક સંસ્થાઓના નાણાંકીય આવકના સાધનો સંગીન બનાવવા કેન્દ્રીય ૧૪માં નાણાપંચની ભલામણો અન્વયે સહાયક અનુદાન આપવા અને તે અનુદાનના વપરાશ બાબત માર્ગદર્શિકા 

 

 

UTC નો નમુનો   PDF File /  Word File  

 

 

 

૨૨-૦૬-૨૦૧૬

ગ્રાંટનો દફતરી હુકમ (પ્રથમ હપ્તો) વર્ષ ૨૦૧૬-૧૭ (જનરલ બેઝીક)

૨૮-૦૬-૨૦૧૬

ગ્રાંટનો દફતરી હુકમ (પ્રથમ હપ્તો) વર્ષ ૨૦૧૬-૧૭ (SCSP & TASP)

૨૭-૦૧-૨૦૧૭

ગ્રાંટનો દફતરી હુકમ (બીજો હપ્તો) વર્ષ ૨૦૧૬-૧૭

૦૧-૦૨-૨૦૧૭

વર્ષ ૨૦૧૬-૧૭ ની પરફોર્મન્સ ગ્રાંટનો હુકમ 

૧૬-૦૮-૨૦૧૭

ગ્રાંટનો દફતરી હુકમ (પ્રથમ હપ્તો) વર્ષ ૨૦૧૭-૧૮

૧૦

૨૮-૦૨-૨૦૧૮

ગ્રાંટનો દફતરી હુકમ (બીજો હપ્તો) વર્ષ ૨૦૧૭-૧૮

૧૧

૧૦-૧૦-૨૦૧૮

ગ્રાંટનો દફતરી હુકમ (પ્રથમ હપ્તો) વર્ષ ૨૦૧૮-૧૯ (નગરપાલિકા)

૧૨

૧૨-૧૦-૨૦૧૮

ગ્રાંટનો દફતરી હુકમ (પ્રથમ હપ્તો) વર્ષ ૨૦૧૮-૧૯ (મહાનગરપાલિકા)

૧૩

૨૮-૦૨-૨૦૧૯

ગ્રાંટનો દફતરી હુકમ (બીજો હપ્તો) વર્ષ ૨૦૧૮-૧૯

SSL Certificates